Padma Awards 2026 : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રોહિત શર્મા, મમ્મુટી, અલ્કા યાજ્ઞિક અને આર. માધવન સહિત 65 હસ્તીઓને કર્યા સન્માનિત
Padma Awards 2026 : નવી દિલ્હી સ્થિત રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલમાં આયોજિત એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિભિન્ન ક્ષેત્રોમાં દેશનું નામ રોશન કરનારી અને અમૂલ્ય યોગદાન આપનારી 65 જેટલી વિશિષ્ટ હસ્તીઓને પદ્મ પુરસ્કારો (Padma Awards 2026) થી સન્માનિત કર્યા છે….

