CBFC New Guidelines: સેન્સર બોર્ડના 5 નવા નિયમો, હવે અધૂરી ફિલ્મોનું સર્ટિફિકેશન નહીં
CBFC New Guidelines: કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ (CBFC)એ ફિલ્મોના સર્ટિફિકેશન માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા 18 સભ્યોના બોર્ડની રચનાના બે મહિના બાદ જાહેર કરાયેલા આ દિશાનિર્દેશોમાં પાંચ મુખ્ય શરતો ઉમેરવામાં આવી છે. હવે ફિલ્મ નિર્માતાઓએ સર્ટિફિકેશન માટે સંપૂર્ણ તૈયાર ફિલ્મ જ રજૂ કરવી પડશે. એટલું જ નહીં, અગાઉથી જાહેર કરાયેલી ફિલ્મની રિલીઝ તારીખના…

