CA Final Result: સીએ ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર, સુરતના અક્ષત બેરીવાલે ઓલ ઈન્ડિયા 10મા રેન્ક મેળવી વગાડ્યો ડંકો
CA Final Result: ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા મે ૨૦ Spark માં લેવાયેલી સીએ ફાઇનલ (CA Final) ની પરીક્ષાનું સત્તાવાર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.દેશભરમાં લેવાયેલી પ્રતિષ્ઠિત બોર્ડ પરીક્ષામાં નૂર સિંગલાએ (Noor Singla) ૫૦૦માંથી ૪૯૯ ગુણ મેળવીને ઓલ ઈન્ડિયા ટોપર (All India Topper) બનવાનું અભૂતપૂર્વ ગૌરવ હાસિલ કર્યું છે. સત્તાવાર…

