UNSC Reforms India Veto Power

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા પર ભારતનો મક્કમ પક્ષ: વીટો પાવર વગરની કાયમી સભ્યતા મંજૂર નથી, સમાન અધિકારોની માંગ

UNSC Reforms India Veto Power: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારાની માંગને ભારતે ફરી એકવાર અત્યંત મજબૂત રીતે રજૂ કરી છે. 26 ઓક્ટોબર, 2026ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવતનેની હરીશે સ્પષ્ટ કર્યું કે સુરક્ષા પરિષદમાં નવા કાયમી સભ્યો ઉમેરવામાં આવે તો તેમને પણ સમાન અધિકારો મળવા જોઈએ. વીટો પાવર વિના નવી…

Read More