Malaysia Visa Rules

Malaysia Visa Rules: 1 જાન્યુઆરી 2027થી ભારતીયો મલેશિયા વિઝા વગર જઈ શકશે નહીં

Malaysia Visa Rulesમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. મલેશિયાના ઇમિગ્રેશન વિભાગ (JIM)ની 17 નવેમ્બરે જાહેર કરાયેલી સૂચના મુજબ, 1 જાન્યુઆરી 2027થી ભારતીય નાગરિકો માટે વિઝા-મુક્ત પ્રવેશની સુવિધા સમાપ્ત થશે. એટલે ભારતીય પાસપોર્ટધારકોએ મલેશિયા જતાં પહેલાં માન્ય વિઝા મેળવવો પડશે. અત્યાર સુધી ભારતીય પ્રવાસીઓ વેપાર, પ્રવાસન, સામાજિક પ્રવૃત્તિઓ અને ટ્રાન્ઝિટ માટે 30 દિવસ સુધી વિઝા વગર…

Read More