Youth Olympics 2026: રાજકુમારી લંચેનબી ચાનુએ વુશુમાં બ્રોન્ઝ મેડલ જીતી રચ્યો ઇતિહાસ
Youth Olympics Wushu Bronze જીતીને ભારતની વુશુ ખેલાડી રાજકુમારી લંચેનબી ચાનુએ આંતરરાષ્ટ્રીય રમતજગતમાં દેશનું નામ રોશન કર્યું છે. મંગળવારે ડકારમાં યોજાયેલી યુથ ઓલિમ્પિક 2026ની મહિલા ચાંગક્વાન સંયુક્ત સ્પર્ધામાં તેણે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ સાથે વુશુની આ સ્પર્ધામાં મેડલ જીતનારી તે પ્રથમ ભારતીય ખેલાડી બની છે. મણિપુરની રહેવાસી રાજકુમારી લંચેનબી ચાનુએ કુલ 18.039…

