Nirona Power Plant Fire

કચ્છ: નિરોણા પાસે ખાનગી પાવર પ્લાન્ટમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી ગ્રામજનોમાં ફફડાટ

Nirona Power Plant Fire: સરહદી જિલ્લા કચ્છના [Kutch District] નખત્રાણા તાલુકાના નિરોણા [Nirona] ગામ પાસે આવેલા એક ખાનગી પાવર પ્લાન્ટમાં [Private Power Plant] આજે સવારના સમયે ઓચિંતી ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે તેના કાળા ધુમાડાના વાદળો અને જ્વાળાઓ અનેક કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા. આ ઘટનાને પગલે પ્લાન્ટ પરિસરમાં…

Read More