Dark Web Drug Network

અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓનું Dark Web Network ઝડપાયું, 24 વેબસાઈટ અને 5 Telegram ચેનલ તપાસ હેઠળ

Dark Web Drug Network અંગે અમદાવાદ સાયબર ક્રાઈમની તપાસમાં મહત્ત્વની વિગતો સામે આવી છે. ડ્રગ્સના ગેરકાયદે વેચાણ માટે આંતરરાષ્ટ્રીય માફિયાઓ ડાર્ક વેબસાઈટ અને ટેલિગ્રામ ચેનલોનો ઉપયોગ કરતા હોવાની માહિતી મળી છે. તપાસ દરમિયાન આવી 24 ડાર્ક વેબસાઈટ અને 5 ટેલિગ્રામ ચેનલો સામે આવી છે, જેના આધારે સાયબર ક્રાઈમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી…

Read More