એમ જ નથી થઈ અમેરિકા-ઈરાન પીસ ડીલ! જાણો ઈરાનની એ 14 કડક શરતો, જેને માનવા માટે મજબૂર થયા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ
US Iran Peace Deal પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં યુદ્ધ રોકવા અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા કરારની અંદરની વિગતો હવે સામે આવી છે. ઇન્ડિયા ટીવીના સત્તાવાર અહેવાલ મુજબ, આ શાંતિ કરાર (Peace Deal) પાછળ ઈરાનની મજબૂત કૂટનીતિ કામ કરી ગઈ છે. ઈરાને વ્હાઇટ હાઉસ સામે પોતાની ૧૪ મુખ્ય શરતોનો ડ્રાફ્ટ…

