Share Market Crash Today:

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન અને તણાવને પગલે ભારતીય શેરબજારમાં ભૂકંપ, રોકાણકારોના 8 લાખ કરોડ સ્વાહા

Share Market Crash Today : મુંબઈ: ભારતીય શેરબજારમાં બુધવારે કાળો દિવસ સાબિત થયો હતો. નબળા વૈશ્વિક સંકેતો અને કાચા તેલના ભાવમાં થયેલા ઉછાળા વચ્ચે બપોર બાદ બજારમાં એવી જોરદાર વેચવાલી જોવા મળી કે દલાલ સ્ટ્રીટ લાલઘૂમ થઈ ગઈ હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક તીખા નિવેદને વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાવી દીધો હતો. આ કડાકાને કારણે…

Read More
IranSanctions:

ઈરાન પર UN ના પ્રતિબંધો ફરી લાગુ, રશિયા અને ચીનની રોકવાની આખરી કોશિશ નાકામ

IranSanctions: ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો ફરીથી લાગુ કરવાના માર્ગમાં ઊભી થયેલી રશિયા અને ચીનની છેલ્લી ઘડીની કોશિશને શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ ફગાવી દીધી છે. UNSC ના આ નિર્ણય બાદ, ઈરાન પર શનિવાર, 27 સપ્ટેમ્બર, 2025 ની રાતથી (ન્યૂયોર્ક સમય મુજબ) પ્રતિબંધો ફરીથી ‘સ્નેપબેક’ હેઠળ લાગુ થઈ ગયા છે….

Read More