અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર ટ્રાફિક મુક્તિની ભેટ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું 6-લેન એલિવેટેડ કોરિડોરનું લોકાર્પણ
Amit Shah Flyover Inauguration કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ઈસ્કોનથી સાણંદ ચોકડીના ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. જેનાથી સૌરાષ્ટ્ર તરફથી ગાંધીનગર જતાં વાહનચાલકોને મોટી રાહત થશે. નૂતન વર્ષના આરંભ પૂર્વે ખુલ્લો મુકાયેલો આ ૬-લેન એલિવેટેડ કોરિડોર અમદાવાદના નાગરિકો અને વાહનચાલકો માટે એક ઉત્તમ ભેટ સાબિત થશે. સરખેજ-ગાંધીનગર હાઇવે પર સતત વધતા ટ્રાફિકના ભારણને…

