ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપમાં નીરજ કુમારને બ્રોન્ઝ, ભારતને LA Olympics 2028નો બીજો ક્વોટા
ISSF World Championshipમાં ભારતના શૂટર નીરજ કુમારે શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે તેમણે પુરુષોની 50 મીટર રાઇફલ 3-પોઝિશન સ્પર્ધામાં ભારત માટે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028નો ક્વોટા પણ નિશ્ચિત કર્યો છે. શૂટિંગમાં ભારતને મળેલો આ બીજો ઓલિમ્પિક ક્વોટા છે. આ પહેલાં ગયા અઠવાડિયે પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર…

