Jagannath Mandir Ke Rahasya

જગન્નાથ મંદિરના 7 એવા અકલ્પનીય રહસ્યો, જેનો જવાબ દુનિયા પાસે નથી!

Jagannath Mandir Ke Rahasya: ભારત સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો દેશ છે, જ્યાં એવા કેટલાય મંદિરો આવેલા છે જે પોતાનામાં અજાયબી સમાન છે. આ યાદીમાં સૌથી ટોચ પર નામ આવે છે ઓડિશા (Odisha) ના પુરીમાં આવેલા ભગવાન જગન્નાથ મંદિર (Jagannath Temple Puri) નું. આ પવિત્ર ધામ સાથે કેટલાક એવા ચમત્કારો જોડાયેલા છે, જેને આધુનિક વિજ્ઞાન ([Modern Science])…

Read More