જામીઆ ઇબ્ને અબ્બાસ સ્કૂલના વિદ્યાર્થીઓ 4 નવેમ્બરના રોજ નિહાળ્યો પીકનિકનો આનંદ

અમદાવાદ સરખેજની  જામીઆ ઇબ્ને અબ્બાસ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ગત ૪ નવેમ્બરના રોજ એક ઉત્સાહસભર અને આનંદદાયક પીકનિકનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દિનચર્યાના અભ્યાસમાંથી રાહત મેળવીને કુદરતી વાતાવરણમાં હરવા-ફરવા અને આનંદ માણવા માટે ઉત્સુક હતા, જેને ધ્યાનમાં રાખીને આ વિશેષ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા નજીક પ્રકૃતિના ખોળે વિકસિત થયેલ ‘કેમ્પ યુનિટી’ (Camp…

Read More