આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નાઇજીરિયાના ડેલિગેશનની મુલાકાત
Anand Agricultural University આણંદ [Anand] સ્થિત આણંદ કૃષિ યુનિવર્સિટી [Anand Agricultural University – AAU] ના વિભાગીય સંશોધન કેન્દ્ર ખાતે નાઇજીરિયા [Nigeria] ના જિગાવા રાજ્ય [Jigawa State] ના પશુપાલન વિકાસ મંત્રાલય [Ministry of Animal Husbandry Development] ના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળે મુલાકાત લીધી હતી. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ [National Dairy Development Board – NDDB] ના અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં…

