Tribal Pride Day Gujarat: છોટાઉદેપુરથી આદિવાસી વિસ્તારોને ₹2,283 કરોડનાં વિકાસકાર્યોની ભેટ
Tribal Pride Day Gujarat: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુરમાં યોજાયેલા રાજ્યસ્તરીય જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 આદિવાસી બહુલ જિલ્લાઓ માટે કુલ ₹2,283.97 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીએ ધરતી આબા ભગવાન…

