ખાંડ પછી ડુંગળીના ભાવમાં ઉછાળો, કિલોએ રૂ. 42 પહોંચતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Onion Price Hike ખાંડના ભાવમાં સતત વધારો થયા બાદ હવે રસોડાની બીજી મહત્વની ચીજ ડુંગળીના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ એક વર્ષ કરતાં ૪૫ ટકા અને એક મહિનામાં ૧૯ ટકા વધતાં કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી ડુંગળી બજારમાં ઉતારવાનો મોટો નિર્ણય લીધો છે. ડુંગળીના વધતા ભાવ અને સરકારનું પગલું ( Onion…

