ખેડા બ્રેકિંગ: KDCC બેંકની છિપડી બ્રાન્ચના મેનેજર કેબિનમાં દારૂ પીતા ઝડપાયા
Kheda Bank Manager Liquor ગુજરાતમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાંથી એક અત્યન્ટ શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કઠલાલના છિપડી ગામમાં આવેલી ‘ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક’ (KDCC Bank) ની શાખામાં ખુદ બેંક મેનેજર જ પોતાની સત્તાવાર કેબિનમાં બેસીને બેખોફ દારૂ પીતા રંગેહાથ પકડાઈ ગયા છે. જાહેર જનતાની અવરજવર વાળી…

