​મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા ધોરણ ૧૦, ૧૨ અને કોલેજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાશે

Muslim Seva Samaj Felicitation મધ્ય ગુજરાત મુસ્લિમ સેવા સમાજ દ્વારા ચાલુ વર્ષે ૨૦૨૫-૨૬ ના શૈક્ષણિક સત્રમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓ માટે જાહેર સન્માન અને ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંસ્થા અંતર્ગત આવતા મધ્ય ગુજરાતના કુલ આઠ જિલ્લા અને વડોદરા શહેરના ધોરણ ૧૦, ધોરણ ૧૨ તેમજ ગ્રેજ્યુએશન (કોલેજ) ના પાસ થયેલા વિદ્યાર્થી ભાઈ-બહેનોને…

Read More