Chronic Kidney Disease

Chronic Kidney Disease: કિડનીની બીમારીથી હૃદયરોગ, સ્ટ્રોક અને એનિમિયાનું જોખમ વધી શકે છે

Chronic Kidney Disease એટલે કે ક્રોનિક કિડની ડિસીઝ માત્ર કિડનીને જ નહીં, પરંતુ શરીરના અન્ય મહત્ત્વપૂર્ણ અંગોને પણ અસર કરી શકે છે. કિડની લોહીમાંથી કચરાના પદાર્થો દૂર કરવા, પાણી અને સોડિયમનું સંતુલન જાળવવા, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરવા અને લાલ રક્તકણોના નિર્માણ માટે જરૂરી હોર્મોન બનાવવાનું કામ કરે છે. જ્યારે કિડનીની કાર્યક્ષમતા ઘટે છે,…

Read More