બાંગ્લાદેશે પરમાણુ ઉર્જા ક્ષેત્રે મૂક્યું ઐતિહાસિક કદમ: રૂપપુર પ્લાન્ટમાં ઈંધણ ભરવાની પ્રક્રિયા શરૂ, ભારત માટે પણ વધશે તકો
Bangladesh Rooppur Nuclear Power Plant: બાંગ્લાદેશે [Bangladesh] મંગળવારે પરમાણુ ઉર્જા [Nuclear Power] ઉત્પાદનના ક્ષેત્રમાં ઐતિહાસિક પ્રવેશ કર્યો છે. ઢાકાથી અંદાજે 160 કિલોમીટર દૂર પાબનામાં સ્થિત રૂપપુર પરમાણુ ઉર્જા પ્લાન્ટના [Rooppur Nuclear Power Plant] VVER-1200 રિએક્ટરમાં ઈંધણ ભરવાનું કામ સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રશિયાની અત્યાધુનિક લેટેસ્ટ જનરેશન III+ પ્રેશરાઇઝ્ડ વોટર રિએક્ટર [Pressurized…

