Shoaib Akhtar Brother Funeral

શોએબ અખ્તરના ભાઈના જનાજામાં ખુલ્લેઆમ સામેલ થયા લશ્કરના આતંકીઓ

Shoaib Akhtar Brother Funeral : પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના મોટા ભાઈ શાહિદ અખ્તરનું તાજેતરમાં નિધન થયું છે. રાજધાની ઇસ્લામાબાદમાં તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. જોકે, આ દુઃખદ ઘટના ત્યારે મોટા વિવાદમાં ફેરવાઈ ગઈ, જ્યારે શાહિદ અખ્તરના જનાજામાં ‘લશ્કર-એ-તૈયબા’ સાથે જોડાયેલા આતંકવાદીઓ ખુલ્લેઆમ સામેલ થયા. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે…

Read More
Lashkar-e-Taiba Amir Hamza Attack 2026

પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના સહ-સ્થાપક આમિર હમઝા પર જીવલેણ હુમલો; લાહોરમાં અજ્ઞાત બંદૂકધારીઓએ મચાવી સનસનાટી

Lashkar-e-Taiba Amir Hamza Attack 2026: પાકિસ્તાનના લાહોરમાં [Lahore] આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના [Lashkar-e-Taiba] સહ-સ્થાપક આમિર હમઝા [Amir Hamza] પર અજ્ઞાત બંદૂકધારીઓએ અંધાધૂંધ ફાયરિંગ કરીને તેને નિશાન બનાવ્યો છે. ગુરુવારે એક ટીવી સ્ટેશનની બહાર મોટરસાઇકલ પર સવાર હુમલાખોરોએ હમઝાની ગાડી પર ગોળીબાર કર્યો હતો. 67 વર્ષીય આતંકી હમઝાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. નોંધનીય છે કે…

Read More

પાકિસ્તાનમાં લશ્કરનો ટોચનો આતંકવાદી ઠાર

Lashkar-e-Taiba: કુખ્યાત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી સૈફુલ્લાહ ખાલિદ પાકિસ્તાનમાં ઠાર મરાયો છે. ઈન્ડિયા ટુડે ટીવીના અહેવાલ મુજબ, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા સૈફુલ્લાહની હત્યા કરવામાં આવી હતી. Lashkar-e-Taiba:સૈફુલ્લાહ ત્રણ મોટા આતંકવાદી હુમલાઓનો મુખ્ય કાવતરાખોર હતો. તેમણે ૨૦૦૧માં રામપુરમાં CRPF કેમ્પ પર હુમલો, ૨૦૦૫માં બેંગ્લોરમાં ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (ISC) પર હુમલો અને ૨૦૦૬માં નાગપુરમાં…

Read More