અમદાવાદમાં નાણાં મંત્રાલયના નકલી અધિકારી બની 48 લાખની છેતરપિંડી: સાયબર ક્રાઈમે ગાઝિયાબાદથી બે ઠગોને ઝડપ્યા
Ahmedabad NPCI Fraud Case: અમદાવાદ સાયબર ક્રાઈમે [Ahmedabad Cyber Crime] એક એવા હાઈપ્રોફાઈલ છેતરપિંડીના રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં ઠગ ટોળકી ભારત સરકારના નાણાં મંત્રાલય [Ministry of Finance] અને NPCI ના ઉચ્ચ અધિકારી બની લોકોને શિકાર બનાવતી હતી. આ કેસમાં પોલીસે ગાઝિયાબાદથી સુમિતકુમાર કોલી [Sumit Kumar Koli] અને આશુ અગ્રવાલ [Ashu Agrawal] નામના બે શખ્સોની…

