અમદાવાદ એસજી હાઈવે પર આવેલો રૂ. 65 કરોડનો પ્લોટ વિવાદમાં:પ્લોટની ફાળવણી દરખાસ્ત પરત ખેંચાઈ

Narhari Amin Hiramani School Plot અમદાવાદના એસજી હાઈવે પર આવેલી પૂર્વ સાંસદ નરહરિ અમીનની હીરામણી સ્કૂલ કેમ્પસમાં સ્થિત સરકારી પ્લોટને શૈક્ષણિક હેતુ માટે ફાળવવાની દરખાસ્તને AMC ટાઉન એન્ડ પ્લાનિંગ કમિટીના ચેરમેન દ્વારા પરત ખેંચી લેવામાં આવી છે. આશરે ₹૬૫ કરોડના આ પ્રાઈમ પ્લોટને મૂલ્યાંકન કમિટી સમક્ષ રજૂ કરવામાં આવશે, જ્યાં તેની ચોક્કસ વેલ્યુ નક્કી કર્યા…

Read More
Ahmedabad Olympics 2036

કોમનવેલ્થ 2030 પહેલા અમદાવાદના છેવાડાના 7 વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વધારશે ઔડા, જાણો વિગત

Ahmedabad Olympics 2036: અમદાવાદ શહેરમાં આગામી સમયમાં ઓલિમ્પિક્સ 2036 અને કોમનવેલ્થ 2030નું આયોજન થવાનું છે. જેને લઈને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા) દ્વારા શહેરના છેવાડામાં આવેલા વિસ્તારોના સુનિયોજિત વિકાસ માટે અતિ મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે. અમદાવાદમાં આયોજિત મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ પૂર્વે માળખાકીય કનેક્ટિવિટી વધારવાનો તખ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. 7 નગર રચના યોજનાઓના…

Read More
Ahmedabad Schools Bomb Threat

અમદાવાદની જાણીતી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Ahmedabad Schools Bomb Threat: અમદાવાદની જાણીતી શાળાઓ અને વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર અને ખળભળાટ મચી ગયો છે. સેટેલાઈટ સ્થિત નારાયણ સ્કૂલ, ચાંદખેડાની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલ, વિદ્યા ભારતી સ્કૂલ તેમજ સી.એન. વિદ્યાલયને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. આ સિવાય વિશ્વ પ્રસિદ્ધ…

Read More
Ahmedabad CN Vidyalaya Teacher Suspended

અમદાવાદની શેઠ સી.એન. વિદ્યાલયમાં વિદ્યાર્થીને 6 લાફા મારનાર શિક્ષક સસ્પેન્ડ: વાયરલ સીસીટીવી વીડિયોથી શિક્ષણ જગતમાં ચકચાર

Ahmedabad CN Vidyalaya Teacher Suspended: અમદાવાદ શહેરની જાણીતી શેઠ સી.એન. વિદ્યાલયમાંથી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાળાના એક શિક્ષક દ્વારા ધોરણ 9 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને વર્ગખંડમાં સરેઆમ 6 લાફા ઝીંકી દેવામાં આવ્યા હતા. આ અમાનવીય કૃત્યનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વાલીઓ અને નાગરિકોમાં ભારે રોષ ફાટી…

Read More
LPG Shortage Ahmedabad:

અમદાવાદમાં ગેસ શોર્ટેજની અસર શરૂ: મણિનગર સ્વામિનારાયણ ભોજનાલય હંગામી ધોરણે બંધ!

LPG Shortage Ahmedabad: શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની (Commercial Gas Cylinder) અછતની ગંભીર અસર હવે સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓના રોજિંદા જીવન પર પડવા લાગી છે. અમદાવાદના (Ahmedabad) મણિનગર વિસ્તારમાં આવેલા અને હજારો લોકો માટે આશીર્વાદરૂપ મનાતા ‘શ્રી સ્વામિનારાયણ ભોજનાલય’ (Swaminarayan Bhojanalay) ને LPG ગેસની ભારે શોર્ટેજના કારણે આજથી (13 માર્ચ) અનિશ્ચિતકાળ માટે બંધ કરવાનો વારો આવ્યો…

Read More