બ્રિટનના PM Keir Starmer નું રાજીનામું, લેબર પાર્ટીમાં મોટો બળવો
Keir Starmer Resigns : વૈશ્વિક રાજનીતિ અને યુરોપના પાવર સેન્ટર ગણાતા બ્રિટન (UK) માંથી એક અત્યંત ચોંકાવનારા અને મોટા સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, બ્રિટનના વડાપ્રધાન કીથ સ્ટારમરે (Keir Starmer) પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સત્તાધારી લેબર પાર્ટીની (Labour Party) અંદર છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભયાનક આંતરિક વિખવાદ, કટોકટી અને…

