Rojaroji Historical Building

  મહેમદાવાદના રોજારોજી ઈમારતના ક્ષતિગ્રસ્ત ભાગનું પુરાતત્વ અધિકારી દ્વારા મૂલ્યાંકન

Rojaroji Historical Building  મહેમદાવાદના રોજારોજી ઐતિહાસિક વારસાની જાળવણી અને રક્ષણ માટે તંત્ર હવે સક્રિય બન્યું છે. અગાઉ પત્રકાર મુસ્તાક મલેક દ્વારા કરવામાં આવેલી  રજૂઆત બાદ સેન્ટ્રલ પુરાતત્વ વિભાગ દ્વારા સત્વરે કદમ ઉઠાવવામાં આવ્યા છે. સેન્ટ્રલ પુરાતત્વ અધિકારી રીઝવાન પટેલે તાત્કાલિક સ્થળ મુલાકાત લઈને ક્ષતિગ્રસ્ત ભાગનું ઝીણવટપૂર્વક મૂલ્યાંકન કર્યું હતું. Rojaroji Historical Building : પુરાતત્વ અધિકારી…

Read More
 Urban Cooperative Bank Election Results

મહેમદાબાદ અર્બન બેંકમાં વેપારી પેનલનો વિજય,મુસ્લિમ મતો બન્યા નિર્ણાયક, હિમાંશુ શાહે આપી કડી ટક્કર

 Urban Cooperative Bank Election Results ખેડા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં મહત્વનું સ્થાન ધરાવતી મહેમદાબાદ અર્બન કો-ઓપરેટિવ બેંકની ચૂંટણી ગત 20 સપ્ટેમ્બરના રોજ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. બેંકના વહીવટી તંત્ર પર વર્ચસ્વ જમાવવા માટે રાજકીય તેમજ સહકારી વર્તુળોમાં લાંબા સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. જેના કારણે ચૂંટણીના પરિણામો તરફ સમગ્ર પંથકની નજર મંડાયેલી હતી. Urban Cooperative Bank…

Read More
Rojaroji Monument Damage

નેશનલ મોન્યુમેન્ટમાં સામેલ ઐતિહાસિક રોજારોજીની ઉપલો ભાગ ધરાશાયી : મરામતની કરાઇ રજૂઆત

Rojaroji Monument Damage મહેમદાવાદની આગવી ઓળખ સમાન અને ઐતિહાસિક ધરોહર ધરાવતી પ્રસિદ્ધ ઇમારત ‘રોજારોજી’ (Rojaroji) નો એક ભાગ ભારે વરસાદના લીધે તૂટી પડ્યો છે. સતત વરસી રહેલા વરસાદ અને નબળા પડેલા માળખાને કારણે આ ઇમારતની નીચેની પાળીનો ભાગ ધરાશાયી થયો હતો. જોકે, સદનસબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી, જેના કારણે તંત્ર અને સ્થાનિક…

Read More
Piyush Desai Passes Away

મહેમદાવાદના મૂળ વતની અને વાઘ બકરી ગ્રુપના ચેરમેન પિયુષ દેસાઈનું નિધન

Piyush Desai Passes Away ગુજરાત સહિત દેશના વ્યાપાર અને ઉદ્યોગ જગતમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જાણીતી ટી-બ્રાન્ડ ‘વાઘ બકરી’ (Wagh Bakri Tea Group) ના ચેરમેન પિયૂષભાઈ દેસાઈનું અવસાન થયું છે. તેમના નિધનને કારણે સમગ્ર બિઝનેસ જગતમાં અને પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૂળ ખેડા જિલ્લાના મહેમદાવાદના વતની એવા પિયૂષ દેસાઈએ વાઘ…

Read More