ભારતનો શાનદાર વિજય: શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં 165 રને મેળવી ઐતિહાસિક જીત, માનવ સુથારની ઘાતક બોલિંગ
India vs Sri Lanka First Test ભારતે શ્રીલંકા સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટ (Test) મૅચમાં શાનદાર પ્રદર્શન કરીને 165 રનથી કમાલનો વિજય મેળવી લીધો છે. ભારતીય બોલરોની ઘાતક બોલિંગ આગળ યજમાન ટીમ મેદાન પર ટકી શકી નહોતી અને ભારતે સિરીઝમાં શાનદાર શરૂઆત કરી છે. India vs Sri Lanka First Test માનવ સુથારનો તરખાટ મૅચની અંતિમ પળોમાં…

