Gandhinagar Mayor Rupsinh Thakor: 29 વર્ષના મેયર બન્યા, પહેલી પ્રેસ કોન્ફરન્સનો વીડિયો વાયરલ થતાં ટ્રોલિંગ
Gandhinagar Mayor Rupsinh Thakor તરીકે 29 વર્ષના રૂપસિંહ ઠાકોરની પસંદગી થતાં ગાંધીનગરના રાજકારણમાં યુવા નેતૃત્વની ચર્ચા શરૂ થઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે મોટી જીત મેળવ્યા બાદ વોર્ડ નંબર 4માંથી ચૂંટાયેલા રૂપસિંહ ઠાકોરને મેયર બનાવવામાં આવ્યા છે. જોકે, તેમની પ્રથમ પત્રકાર પરિષદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ તેઓ ટ્રોલિંગનો સામનો કરી રહ્યા છે….

