વંદે ભારત ટ્રેન દ્વારા સુરતથી અમદાવાદ પહોંચાડાયું ‘લાઈવ હાર્ટ’, માત્ર ગણતરીની મિનિટોમાં બચ્યો જીવ!
Vande Bharat Train Heart Transport ભારતીય રેલવેએ આજે તબીબી જગતમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. અમદાવાદ અને સુરત વચ્ચે દોડતી ‘વંદે ભારત એક્સપ્રેસ’ ટ્રેનનો ઉપયોગ કરીને એક ‘લાઈવ હાર્ટ’ (જીવંત હૃદય) ને સુરતથી અમદાવાદ સફળતાપૂર્વક પહોંચાડવામાં આવ્યું છે. આ અસાધારણ પ્રયાસથી એક જટિલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં મોટી મદદ મળી છે અને દર્દીનો જીવ બચાવવાની આશા…

