ગુજરાતમાં 208 ફાર્મસી પર દરોડા, 72 દુકાનો કરાઇ સીલ

Gujarat FDCA Pharmacy Raid  : ગુજરાતમાં યુવાધનને નશાના રવાડે ચડાવતી પ્રતિબંધિત અને શેડ્યૂલ-એચ (Schedule-H) હેઠળ આવતી માનસિક અસરો કરતી દવાઓના ગેરકાયદેસર વેચાણ વિરૂદ્ધ રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અન્વયે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા તત્વોને ડામવા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) દ્વારા રાજ્યવ્યાપી એક વિશેષ…

Read More