Vadodara Missing Parrot: ‘લાડુ’ માટે માતાનો પ્રેમ, પોપટને શોધી આપનારને ₹1 લાખનું ઇનામ
Vadodara Missing Parrot નો કિસ્સો દિવાળીના પર્વ વચ્ચે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરાના સેવાસી વિસ્તારમાં રહેતાં પારેખ પરિવારનો આફ્રિકન ગ્રે પોપટ ‘લાડુ’ ચાર દિવસ પહેલાં ગુમ થઈ ગયો છે. પોપટને પોતાના દીકરાની જેમ ઉછેરનાર જેસિકા પારેખ તેની વિયોગમાં વ્યથિત છે. તેમણે લાડુની ભાળ આપનાર અથવા તેને સુરક્ષિત રીતે પરત લાવનાર વ્યક્તિને એક લાખ રૂપિયાનું…

