CEIR Portal: ચોરાયેલા મોબાઈલ શોધવામાં ગુજરાત દેશનાં મોટાં રાજ્યોમાં બીજા ક્રમે, 74 હજારથી વધુ ફોન પરત મળ્યા
CEIR Portal Gujaratના અમલીકરણમાં રાજ્યને મોટી સફળતા મળી છે. ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલ ફોન શોધવાની કામગીરીમાં ગુજરાત દેશનાં મોટાં રાજ્યોમાં બીજા ક્રમે પહોંચ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,38,533 મોબાઈલ ફોન બ્લોક કરવામાં આવ્યા છે. તેમાંથી 1,47,427 ફોન ટ્રેસ થયા છે, જ્યારે 74,823 મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત અપાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારના ટેલિકોમ્યુનિકેશન…

