સોશિયલ મીડિયા પર ‘ટીવીની નાગિન’ ના છૂટાછેડાની ચર્ચા: ચાહકો આઘાતમાં
Mouni Roy Divorce : બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી મૌની રોય અને તેના પતિ સૂરજ નાંબિયારના સંબંધોને લઈને છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો ચાલી રહી છે. ઘણા અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ કપલના 4 વર્ષના લગ્નજીવનનો અંત આવ્યો છે અને તેઓએ સંયુક્ત નિવેદન જાહેર કરીને છૂટાછેડાની પુષ્ટિ કરી છે. જોકે, આ…

