સુરત બન્યું વૈશ્વિક બિઝનેસનું હબ: ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ નો શાનદાર પ્રારંભ, જાણો ઉદ્યોગ જગત માટે શું છે ખાસ
Vibrant Gujarat Regional Conference Surat: દક્ષિણ ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં [Surat] ઉદ્યોગ અને સાહસિકતાના નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. 1 અને 2 મે દરમિયાન સુરતની ઓરો યુનિવર્સિટી [AURO University] ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ’ (Vibrant Gujarat Regional Conference) ની ત્રીજી આવૃત્તિ યોજાઈ રહી છે. આ ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી [Hardeep Singh…

