Dabhoi Municipality: PM મોદીના રૂટ પર 12 સ્ટ્રીટલાઇટ બંધ, ક્લાર્ક મહેશ વસાવા 6 દિવસ માટે સસ્પેન્ડ
Dabhoi Streetlight Suspension મામલે વડોદરા જિલ્લાના ડભોઈ નગરપાલિકાના લાઇટિંગ વિભાગના પ્રભારી ક્લાર્ક મહેશ વસાવાને છ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 31 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે માર્ગ પરથી પસાર થયા હતા, ત્યાં 12 સ્ટ્રીટલાઇટ બંધ અને કેટલીક લાઇટો ઝબૂકતી જોવા મળી હતી. નગરપાલિકાના મુખ્ય અધિકારી વિરાજ શાહે આ બેદરકારીના આરોપસર સસ્પેન્શનનો આદેશ જારી…

