G7 સમિટમાં PM મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત, દ્વિપક્ષીય વાર્તાલાપ પર વિશ્વની નજર
PM Modi Trump Meet G7 :વૈશ્વિક રાજકારણના બે સૌથી શક્તિશાળી નેતાઓ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ફ્રાન્સમાં યોજાયેલી જી-૭ (G7) સમિટ દરમિયાન એક અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ છે. આ વૈશ્વિક મહાસંમેલનની વચ્ચે બંને રાષ્ટ્રાધ્યક્ષોએ ગરમજોશી સાથે મુલાકાત કરી હતી, જેનો મુખ્ય હેતુ ભારત અને અમેરિકા વચ્ચેના વ્યૂહાત્મક અને આર્થિક…

