₹10,000 કરોડની નેટવર્થ સાથે શાહરૂખ ખાન સૌથી અમીર: જાણો ટોપ-10 સ્ટાર્સના નામ!
Richest Indian Actors List 2026 સામાન્ય રીતે જ્યારે પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી અમીર કલાકારોની ચર્ચા થાય છે ત્યારે દર્શકોના મનમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન જેવા બોલિવૂડ સિતારાઓ અથવા સાઉથમાંથી રજનીકાંત અને ચિરંજીવીના નામ સૌથી પહેલા આવે છે. ડેક્કન ક્રોનિકલના તાજેતરના અહેવાલ મુજબ વર્ષ 2026ના સૌથી ધનિક ભારતીય કલાકારોની યાદી જાહેર…

