Ramayanam Part 1ના સંગીતથી સુનીલ લહેરી નિરાશ, એઆર રહેમાનને લઈને કરી સ્પષ્ટ ટિપ્પણી
Ramayanam Part 1 રિલીઝ પહેલાં જ તેના સંગીતને લઈને ચર્ચામાં આવી છે. રામાનંદ સાગરની લોકપ્રિય ‘રામાયણ’માં લક્ષ્મણનું પાત્ર ભજવનારા અભિનેતા સુનીલ લહેરીએ ફિલ્મના સંગીત અંગે નિરાશા વ્યક્ત કરી છે. તેમણે સંગીતકાર એઆર રહેમાનના સંગીતમાં અયોધ્યા અને મિથિલા જેવા સ્થળોની સ્થાનિક સંસ્કૃતિનો રંગ હોવો જોઈતો હતો તેમ જણાવ્યું છે. જોકે, તેમણે ફિલ્મના દિગ્દર્શક નિતેશ તિવારી અને…

