ગુજરાતી પાયલટ સ્મિત મચ્છારે હવામાં કો-પાયલટનો હુમલો નિષ્ફળ કરી 180 મુસાફરોના જીવ બચાવ્યા
દુબઈથી ઈઝરાયેલ જઈ રહેલી ફ્લાઈદુબઈની ફ્લાઈટમાં બનેલી એક ગંભીર ઘટનાએ પાયલટની હિંમત અને ફરજ પ્રત્યેની પ્રતિબદ્ધતાની ચર્ચા જગાવી છે. આપેલી માહિતી મુજબ, ફ્લાઈટના ગુજરાતી મૂળના કેપ્ટન સ્મિત મચ્છાર (Smit Machhar) પર તેમના કો-પાયલટે કથિત રીતે ચાકૂથી હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન કેપ્ટન મચ્છાર ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં તેમણે કોકપિટમાં નિયંત્રણ જાળવી રાખ્યું. રિપોર્ટ…

