Vadodara Padra Road Accident

વડોદરામાં ભારે વરસાદ વચ્ચે પાણી ભરેલા ખાડામાં ખાબકી મા-દીકરી, સીસીટીવી વાયરલ

Vadodara Padra Road Accident છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોને રાહત આપતા મેઘરાજાએ બે દિવસથી રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે, અને ગુજરાતભરમાં જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 240 તાલુકાઓમાં 1 મિમીથી લઈને પોણા પાંચ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. આજે વિઘ્નહર્તાના આગમન વચ્ચે મેઘરાજાએ પણ હાજરી પુરાવી છે. આજે…

Read More