Gujarat High Court Passport Renewal

Gujarat High Courtનો મોટો ચુકાદો: CBI કેસ પેન્ડિંગ હોવા છતાં આરોપીનો પાસપોર્ટ 10 વર્ષ માટે રિન્યૂ થશે

Gujarat High Court Passport Renewal અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ગુનાહિત કેસ પેન્ડિંગ હોવા માત્રથી આરોપીના પાસપોર્ટ રિન્યૂઅલની મુદત ત્રણ વર્ષ સુધી મર્યાદિત રાખવી જરૂરી નથી. છેતરપિંડી અને ગુનાહિત કાવતરાના સીબીઆઈ કેસનો સામનો કરી રહેલા 67 વર્ષીય આરોપીનો પાસપોર્ટ પૂરા 10 વર્ષ માટે રિન્યૂ કરવાની મંજૂરી હાઈકોર્ટે આપી…

Read More