પાવાગઢ જનારા ભક્તો માટે મહત્વના સમાચાર,રોપવે સેવા આટલા દિવસ માટે બંધ
Pavagadh Ropeway Service Closed માતાજીના દર્શનાર્થે પાવાગઢ જનારા શ્રદ્ધાળુઓ માટે ખાસ સૂચના છે. પાવાગઢ ખાતે પવિત્ર મહાકાળી માતાના દર્શનાર્થે આવતા યાત્રાળુઓ માટે ચાલતી રોપવે સેવાને લઈને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપવેની નિયમિત મેન્ટેનન્સ અને તકનીકી કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આજથી લઈને ૮ ઓગસ્ટ સુધી રોપવે સેવા સ્થગિત રાખવામાં આવશે. Pavagadh Ropeway…

