Banas Dairy Bio CNG Gobar Project

છાણ બન્યું સમૃદ્ધિનું સાધન: બનાસ ડેરીનો આ ગોબર પ્રોજેક્ટ સમગ્ર દેશ માટે બન્યો ઉત્તમ પ્રેરણારૂપ

Banas Dairy Bio CNG Gobar Project : બનાસકાંઠા જિલ્લાની ધરતી પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૩૦મી ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બનાસ ડેરીના પાંચ મોટા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પરંપરાગત ડેરી વ્યવસાયમાં વર્ષો સુધી ઉપેક્ષિત ગણાતા પશુઓના છાણ (ગોબર) ને ‘અમૂલ’ બ્રાન્ડ હેઠળ કાર્યરત બનાસ ડેરીએ પોતાની સર્વોચ્ચ મૂલ્યવાન અસ્કયામતમાં પરિવર્તિત કરી બતાવ્યું છે. સામાન્ય…

Read More