Gujarat Govt Fuel Circular

PM મોદીની અપીલ બાદ ગુજરાત સરકારનો મોટો નિર્ણય,સરકારી કચેરીઓમાં ઇંધણ બચાવવા પરિપત્ર જાહેર

Gujarat Govt Fuel Circular :વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના સંસાધનોની બચત કરવા અને ઇંધણનો બગાડ અટકાવવા માટે આપેલા પ્રેરણાદાયી સંદેશને પગલે ગુજરાત સરકારે વહીવટી સ્તરે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર કરીને તમામ સરકારી વિભાગોને સખત આર્થિક કરકસર અપનાવવા અને પેટ્રોલ-ડીઝલનો વપરાશ લઘુત્તમ કરવાના આદેશ આપવામાં આવ્યા…

Read More
LPG Price Hike

કોમર્શિયલ LPG માં ₹933નો તોતિંગ વધારો: હવે રેસ્ટોરન્ટમાં જમવું પડશે મોંઘું, નાના વેપારીઓમાં ફફડાટ

LPG Price Hike: ભારતમાં મોંઘવારીનો વધુ એક પ્રચંડ ઝટકો લાગ્યો છે. શુક્રવારે કોમર્શિયલ એલપીજી [Commercial LPG] સિલિન્ડરની કિંમતોમાં એકાએક ₹933નો મોટો વધારો કરવામાં આવતા નાના વેપારીઓની કમર તૂટી ગઈ છે. આ આકરા ભાવવધારા બાદ હવે દિલ્હી [Delhi] માં એક કોમર્શિયલ સિલિન્ડરની કિંમત વધીને ₹3071.50 પર પહોંચી ગઈ છે. સરકારના આ નિર્ણયથી રેસ્ટોરન્ટ, ઢાબા અને કેટર્સ…

Read More