લગ્નના આયોજન વચ્ચે મંગેતર સિયા ગોયલે બોયફ્રેન્ડ સાથે મળીને કરી કેતન અગ્રવાલની ઘાતકી હત્યા, જુઓ અહેવાલ
ketan agarwal murder mystery મહારાષ્ટ્રના હબ ગણાતા પુણે શહેરમાંથી પ્રેમ, દગો અને મર્ડર પ્લાનિંગનો એક અત્યંત ચોંકાવનારો ગુનાહિત કિસ્સો સામે આવ્યો છે, જેણે સમગ્ર સોશિયલ મીડિયા અને દેશભરમાં ભારે સનસનાટી મચાવી દીધી છે. સત્તાવાર અહેવાલ અનુસાર, પુણેમાં રહેતી યુવતી સિયા ગોયલે એ તેના શાહી લગ્નના પ્લાનિંગ વચ્ચે પોતાના જ મંગેતર (ભાવિ પતિ) કેતન અગ્રવાલ (Ketan Agarwal)…

