Theni Sub Jail Inmates Prison Break Tamil Nadu

તમિલનાડુની થેની સબ-જેલમાંથી 17 કેદીઓ ફરાર, પોલીસકર્મી પર હુમલો

Theni Sub Jail Inmates Prison Break Tamil Nadu: તમિલનાડુમાંથી જેલ વહીવટીતંત્રની સતર્કતા પર ગંભીર સવાલો ઉભા કરતી એક મોટી ઘટના સામે આવી છે. થેની સબ-જેલમાં બંધ ૧૭ કેદીઓએ એક પૂર્વઆયોજિત ષડયંત્રના ભાગરૂપે નાટક ભજવીને જેલમાંથી પલાયન કર્યું છે. જેલમાં કટોકટી કે બીમારીની સ્થિતિમાં માનવતાવાદી સહાય પૂરી પાડવાની સુરક્ષા કર્મચારીઓની જવાબદારીનો ગેરલાભ ઉઠાવીને કેદીઓએ આ ભાગી…

Read More