Anand Police Tera Tujhko Arpan

Anand Policeનું ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન: પીડિતોને ₹37 લાખથી વધુ રોકડ, 7 વીઘા જમીન અને ઘરેણાં પરત

Anand Police Tera Tujhko Arpan અભિયાન અંતર્ગત આણંદ જિલ્લા પોલીસે છેતરપિંડી, વ્યાજખોરી અને અંધશ્રદ્ધાનો ભોગ બનેલા પીડિતોને તેમની ગુમાવેલી મિલકતો અને કિંમતી મુદ્દામાલ પરત અપાવ્યો છે. ગાંધીનગરમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પીડિતોને કરોડોની કિંમતની મિલકતો અને દસ્તાવેજો સોંપવામાં આવ્યા હતા. આણંદ પોલીસની વિવિધ ટીમોએ તપાસ અને કાયદાકીય કાર્યવાહી કરીને પીડિતોનો મુદ્દામાલ…

Read More