Sriganganagar Railway Track Blast

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં રેલવે ટ્રેક પર શક્તિશાળી વિસ્ફોટ: અનુપગઢ-સુરતગઢ લાઇન પર ટ્રેનને ઉડાવી દેવાનું મોટું કાવતરું નિષ્ફળ

Sriganganagar Railway Track Blast રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં રેલ્વે ટ્રેક પર એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. અનુપગઢ-સુરતગઢ ટ્રેન પસાર થયાના થોડા સમય પછી આ ઘટના બની હતી. શ્રીગંગાનગરમાં ટ્રેનને ઉડાવી દેવાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. અનુપગઢથી ભટિંડા જતી ટ્રેનને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર, મંગળવારે અનુપગઢ-સુરતગઢ રેલ્વે લાઇન પર ૫૦ જીબી…

Read More
Rajasthan Bus Accident

રાજસ્થાનમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બસ પલટી, 8 મુસાફરોના મોત

Rajasthan Bus Accident: રાજસ્થાનના કોટા જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર વહેલી સવારે પેસેન્જર બસ અકસ્માતનો ભોગ બની હતી. બસ રસ્તા પરથી નીચે નાળામાં ખાબકતાં આઠ મુસાફરોના મોત થયા છે. અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે અને તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. Rajasthan Bus Accident કોટા નજીક 15 ફૂટ ઊંડા નાળામાં ખાબકી બસ પ્રાથમિક અહેવાલો અનુસાર,…

Read More

લેહમાં ધરપકડ બાદ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ Sonam Wangchuk ને જોધપુર જેલમાં શિફ્ટ કરાયા

ક્લાઇમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક (Sonam Wangchuk) ની ધરપકડ બાદ તેમને શુક્રવારે મોડી રાત્રે લદ્દાખથી રાજસ્થાનની જોધપુર જેલમાં શિફ્ટ કરવામાં આવતા જેલ પરિસરમાં અચાનક હલચલ વધી ગઈ હતી. મોટી સંખ્યામાં પોલીસના વાહનો જેલ પહોંચ્યા હતા અને જેલની ચારેય તરફ સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી હતી. વાંગચુક (Sonam Wangchuk) ની આ ધરપકડ લદ્દાખમાં રાજ્યનો દરજ્જો અને…

Read More

અજમેર દરગાહ મહાદેવનું મંદિર નથી.., હિંદુ પક્ષને કોર્ટમાંથી ઝટકો,સુનાવણીનો કર્યો ઇનકાર

અજમેર દરગાહ  અજમેરની કોર્ટે હિન્દુ સંગઠનને જોરદાર ફટકો આપ્યો છે. અહીંની એક સ્થાનિક અદાલતે બુધવારે પ્રખ્યાત સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીના દરગાહને “ભગવાન શ્રી સંકટમોચન મહાદેવ મંદિર” તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. આ દરમિયાન કોર્ટે કહ્યું કે આ કેસની સુનાવણી તેના અધિકારક્ષેત્રની બહાર છે. અજમેર દરગાહ  વાસ્તવમાં હિન્દુ સેના…

Read More