Gujarat Heatwave

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ: અમદાવાદ 43.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી 48 કલાકમાં પારો 45ને પાર કરવાની શક્યતા

Gujarat Heatwave: ગુજરાતમાં [Gujarat] ઉનાળો હવે તેના રૌદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શનિવારે 25 એપ્રિલના રોજ રાજ્યના 9 મુખ્ય શહેરોમાં તાપમાન [Temperature] 41 ડિગ્રીને પાર કરી ગયું હતું. ખાસ કરીને અમદાવાદમાં ગરમીએ [Heat] છેલ્લા ઘણા વર્ષોના રેકોર્ડ તોડવાની દિશામાં આગળ વધી રહી છે,…

Read More