Emraan Hashmi Rooh Teaser

ઈમરાન હાશ્મીની હોરર ફિલ્મ ‘રૂહ’ નું ખતરનાક ટીઝર રીલીઝ, 5 વર્ષ બાદ વાપસી

Emraan Hashmi Rooh Teaser બોલિવૂડના સુપરસ્ટાર અને એક સમયે હોરર ફિલ્મોના કિંગ ગણાતા ઈમરાન હાશ્મીના (Emraan Hashmi) ચાહકો માટે એક અત્યંત રોમાંચક સમાચાર સામે આવ્યા છે. સત્તાવાર અહેવાલ અનુસાર, ઈમરાન હાશ્મી આશરે 5 વર્ષના લાંબા ગાળા બાદ ફરી એકવાર હિન્દી સિનેમામાં હોરર જોનર (Horror Genre) માં કમબેક કરી રહ્યો છે. તેની મોસ્ટ અવેટેડ આગામી હોરર…

Read More